મુખ્ય વિષય પર જાઓ
hApItal

hApItal ઍપ

hApItal ઍપ ટૂંક સમયમાં આવી રહી છે

hApItal, Google Play અને App Store માટે તૈયાર થઈ રહી છે. તે દર્દીઓ માટે મફત હશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં.

ટૂંક સમયમાંGoogle Playટૂંક સમયમાંApp Store

લૉન્ચનો દિવસ જાણવો છે? ફૉલો કરો Instagram પર @hapital_official.

દર્દીઓ માટે મફત

ડૉક્ટર શોધવા, બુક કરવા કે પ્રિસ્ક્રિપ્શન રાખવાનો કોઈ ચાર્જ નહીં.

તમારી ભાષા

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી.

આખો પરિવાર

તમે જેમના માટે બુક કરો છો તે બધા માટે એક જ એકાઉન્ટ.

સમયસર રિમાઇન્ડર

બુકિંગ અપડેટ અને ફૉલો-અપ રિમાઇન્ડર તમારા ફોન પર.

નવા છો? વાંચો બુકિંગ કેવી રીતે થાય છે અથવા જુઓ hApItal શું શું કરે છે.