મુખ્ય વિષય પર જાઓ
hApItal

ઇન્સાઇટ્સ

ક્લિનિક ઇન્સાઇટ્સ: બુકિંગ, મુલાકાતો અને દર્દીઓ આંકડામાં

તમારી પ્રૅક્ટિસ ખરેખર કેવી ચાલે છે તે જુઓ. ઇન્સાઇટ્સ તમારા પોતાના રેકૉર્ડમાંથી બુકિંગ, પૂરી થયેલી મુલાકાતો, રદ અને ન આવેલા દર્દી, નવા અને પાછા આવતા દર્દી, અને દર્દીઓએ કેવી રીતે બુક કર્યું તે ગણે છે.

બુકિંગ અને મુલાકાતો

બુકિંગ, પૂરી થયેલી મુલાકાતો, રદ થયેલાં અને ન આવેલા દર્દી.

નવા અને પાછા આવતા દર્દી

કેટલા દર્દી નવા છે, કેટલા પાછા આવે છે, અને કેટલી વાર.

કેવી રીતે બુક કર્યું

hApItal પર જાતે બુક કર્યું, કે તમારા ડેસ્ક પર ઉમેર્યા (વૉક-ઇન અને ફોન કૉલ).

ફક્ત તમારા માટે

ઇન્સાઇટ્સ ફક્ત તમારા પોતાના લૉગિનથી ખૂલે છે — સ્ટાફ ક્યારેય જોઈ શકતો નથી. પૈસાના કોઈ આંકડા બતાવાતા નથી.

પ્રશ્નો

શું ઇન્સાઇટ્સ મારી કમાણી બતાવે છે?

ના. hApItal તમારી ફી સંભાળતું નથી, એટલે ઇન્સાઇટ્સ ફક્ત ગણતરી બતાવે છે.

તમને શું મળે છે