ડિજિટલ પ્રિસ્ક્રિપ્શન
ડિજિટલ પ્રિસ્ક્રિપ્શન અને ફૉલો-અપ રિમાઇન્ડર
કાગળનાં પ્રિસ્ક્રિપ્શન ખોવાઈ જાય છે. તમારા ડૉક્ટર hApItal પર પ્રિસ્ક્રિપ્શન લખે, ત્યારે મુલાકાત પછી તે તમારી ઍપમાં દેખાય છે — તેમણે જોડેલા રિપોર્ટ સાથે.
ટૂંક સમયમાંGoogle Playટૂંક સમયમાંApp Store
હંમેશાં સાથે
બુકિંગ સ્ક્રીન પરથી કોઈ પણ જૂનું પ્રિસ્ક્રિપ્શન ખોલો.
રિપોર્ટ સાથે
ડૉક્ટરે જોડેલા લૅબ રિપોર્ટ અને એક્સ-રે મુલાકાત સાથે રહે છે.
ફૉલો-અપ રિમાઇન્ડર
ડૉક્ટર કોઈ તારીખે ફરી બતાવવા કહે, તો ઍપ યાદ અપાવે છે અને બુક કરવા દે છે.
પ્રશ્નો
શું બીજું કોઈ મારાં પ્રિસ્ક્રિપ્શન જોઈ શકે?
ના. તે ફક્ત તમને અને લખનાર ડૉક્ટરને દેખાય છે.